મહિલાઓ અને યુવતીઓની સુંદરતાનું રહસ્ય તેમના ચહેરા અને હોઠોમાં છુપાયેલું હોય છે. પાર્ટી કે ઓફિસ જતા સમયે તમે ખૂબ ધ્યાનથી લિપસ્ટિક લગાવો છો, પરંતુ ચા પીતા-પીતા તેનો અડધો રંગ ઉતરી જાય છે. આ સમસ્યા લગભગ દરેક યુવતીને પરેશાન કરે છે....